Vipassana Courses in Palghar - Dhamma Vāṭikā

Dhamma Vāṭikā

Vipassana Courses in Palghar - Dhamma Vāṭikā, મહારાષ્ટ્ર, ભારત
Dhamma Vāṭikā (meaning Orchard of Dhamma in Pali) Palghar Vipassana Centre is situated in a verdant orchard filled with thousands of trees spread over a 10-acre area. Dhamma activities started in late 2012, and residential courses are being held since 2014, running at full capacity ever since. The centre can currently accommodate approx. 50 students per course. It is just 3.5 km from Palghar Railway Station on the Western Railway and is about 100 km from Mumbai by road.
વધારાની માહિતી

Dhamma Vāṭikā, Palghar Vipassana Centre

Behind Aliyali Village Cricket Ground, Palghar W 401404, 
Dist: Palghar, Maharashtra, India

Email:  [email protected]
Website:  http://vatika.dhamma.org

Filters

33 courses
Popular courses
Other courses
New students can only apply to 10 day courses

દસ દિવસીય અને અન્ય શિબિરો

33 courses
બધા દસ દિવસીય શિબિરો પ્રથમ દિવસની સાંજથી શરૂ થાય છે અને છેલ્લા દિવસની વહેલી સવારે સમાપ્ત થાય છે.
તારીખો
શિબરનો પ્રકાર
સ્થાન
ટિપ્પણીઓ
સ્થિતિ
12 નવે - 23 નવે
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
પ્રગતિમાં
25 નવે - 6 ડિસે
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
ખુલ્લુ
16 ડિસે - 27 ડિસે
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
ખુલ્લુ
30 ડિસે, 2026 - 10 જાન્યુ, 2027
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
ખુલ્લુ
2027
13 જાન્યુ - 24 જાન્યુ
10-દિવસીય
Palghar
10-દિવસીય
ખુલ્લુ
27 જાન્યુ - 7 ફેબ્રુ
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
ખુલ્લુ
10 ફેબ્રુ - 21 ફેબ્રુ
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
ખુલ્લુ
24 ફેબ્રુ - 7 માર્ચ
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 29 નવે
10 માર્ચ - 21 માર્ચ
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 10 ડિસે
24 માર્ચ - 4 એપ્રિલ
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 24 ડિસે
7 એપ્રિલ - 18 એપ્રિલ
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 07 જાન્યુ
21 એપ્રિલ - 2 મે
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 21 જાન્યુ
5 મે - 16 મે
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 04 ફેબ્રુ
19 મે - 30 મે
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 18 ફેબ્રુ
2 જૂન - 3 જૂન
બાળકો / કિશોરો
Palghar
Age eligibility - 12 to 16 years old.
બાળકો / કિશોરો
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 04 માર્ચ
5 જૂન - 6 જૂન
બાળકો / કિશોરો
Palghar
Age eligibility - 12 to 16 years.
બાળકો / કિશોરો
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 07 માર્ચ
10 જૂન - 13 જૂન
3-દિવસીય
Palghar
જૂના સાધકો માટે
3-દિવસીય
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 12 માર્ચ
16 જૂન - 27 જૂન
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 18 માર્ચ
30 જૂન - 11 જુલાઈ
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 01 એપ્રિલ
14 જુલાઈ - 25 જુલાઈ
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 15 એપ્રિલ
28 જુલાઈ - 8 ઑગસ્ટ
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 29 એપ્રિલ
11 ઑગસ્ટ - 22 ઑગસ્ટ
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 13 મે
25 ઑગસ્ટ - 2 સપ્ટે
સતિપટ્ઠાન સૂત્ર
Palghar
સતિપટ્ઠાન સૂત્ર
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 27 મે
8 સપ્ટે - 19 સપ્ટે
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 10 જૂન
22 સપ્ટે - 3 ઑક્ટો
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 24 જૂન
6 ઑક્ટો - 17 ઑક્ટો
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 08 જુલાઈ
20 ઑક્ટો - 21 ઑક્ટો
બાળકો / કિશોરો
Palghar
Age eligibility - 12 to 16 years.
બાળકો / કિશોરો
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 22 જુલાઈ
23 ઑક્ટો - 24 ઑક્ટો
બાળકો / કિશોરો
Palghar
Age eligibility - 12 to 16 years.
બાળકો / કિશોરો
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 25 જુલાઈ
3 નવે - 14 નવે
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 05 ઑગસ્ટ
17 નવે - 28 નવે
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 19 ઑગસ્ટ
1 ડિસે - 12 ડિસે
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 02 સપ્ટે
15 ડિસે - 26 ડિસે
10-દિવસીય
Palghar
Age eligibility - 20 years and above.
10-દિવસીય
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 16 સપ્ટે
30 ડિસે, 2027 - 2 જાન્યુ, 2028
3-દિવસીય
Palghar
જૂના સાધકો માટે
3-દિવસીય
અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 01 ઑક્ટો

Course types

બધા શિબિરો ફક્ત દાનના આધારે ચલાવવામાં આવે છે. બધા ખર્ચ તેવા લોકોના દાન દ્વારા પૂરા થાય છે, જેમણે, એક શિબિર પૂર્ણ કરી અને વિપશ્યનાના ફાયદાઓનો અનુભવ કરી, અન્ય લોકોને પણ એવી જ તક આપવાની ઇચ્છા રાખતા હોય. ન તો આચાર્યને કે ન તો સહાયક આચાર્યોને મહેનતાણું મળે છે; તેઓ અને જેઓ શિબિરોમાં સેવા આપે છે તેઓ તેમનો સમય સ્વેચ્છાએ આપે છે. આમ વિપશ્યના વેપારીકરણથી મુક્ત રીતે અપાય છે.

જૂના સાધકો તેઓ છે કે જેમણે એસ.એન. ગોએંકા અથવા તેમના સહાયક આચાર્યો સાથે એક 10-દિવસીય વિપશ્યના ધ્યાન શિબિર પૂર્ણ કરી છે. જૂના સાધકો માટે જાહેર કરેલ શિબિરોમાં ધર્મ સેવા પ્રદાન કરવાની તક હોય છે.

3-દિવસીય
જૂના સાધકોની ટૂંકી શિબિરો (1-3 દિવસીય) તેમના માટે છે જેઓએ શ્રી એસ.એન. ગોએંકા અથવા તેમના સહાયક આચાર્ય સાથે 10-દિવસીય શિબિર પૂરી કરી હોય. આ શિબિરોમાં ભાગ લેવા માટે બધા જુના સાધકોનું સ્વાગત છે, તેઓ સહિત જેમની છેલ્લી શિબિર પછી થોડો સમય થઈ ગયો છે.
10-દિવસીય

10-દિવસીય શિબિરોવિપશ્યના ધ્યાન માટે પ્રારંભિક અભ્યાસક્રમ છે જ્યાં આ પદ્ધતિ દરરોજ ક્રમશઃ શીખવવામાં આવે છે. શિબિરો 2 - 4 વાગ્યાના રજિસ્ટ્રેશન અને શિબિર પૂર્વ ની સુચનાઓ પછી શરૂ થાય છે, ત્યારબાદ પૂરા 10 દિવસનું ધ્યાન, અને 11 મા દિવસે સવારે 7:30 વાગ્યે શિબિર સમાપન થાય છે.

બાળકો / કિશોરો

બાળકોની આનાપાન શિબિરો 8 થી 12 વર્ષના સૌ બાળકો માટે જે ધ્યાન શીખવા માંગે. એમના માતા-પિતા /વાલીઓ એ વિપશ્યના સાધક હોવું જરૂરી નથી.

કિશોરોની આનાપાન શિબિરો 13 થી 18 વર્ષના સૌ કિશોર - કિશોરીઓ માટે જે ધ્યાન શીખવા માંગે. એમના માતા-પિતા /વાલીઓ એ વિપશ્યના સાધક હોવું જરૂરી નથી.

સતિપટ્ઠાન સૂત્ર

સતિપટ્ઠાન સૂત્ર શિબિરો ની સમય સારણી અને અનુશાસન સંહિતા 10-દિવસીય શિબિરોની જેમ જ છે. ભિન્નતા એ છે કે સાંજના પ્રવચનોમાં સતિપટ્ઠાન સૂત્ર ને ધ્યાનપૂર્વક સમજાવેલ છે. આ એ મુખ્ય ઉપદેશ છે જેમાં વિપશ્યના સાધના વિધિને વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવી છે. આ શિબિરો એવા જૂના સાધકો માટે છે જેમણે ઓછામાં ઓછી ત્રણ 10-દિવસીય શિબિર કરી છે (સેવાની શિબિરો ને ગણ્યા વિના), છેલ્લા 10-દિવસીય શિબિર પછી અન્ય કોઇ ધ્યાન સાધનાનો અભ્યાસ નથી કરી રહ્યા, ઓછામાં ઓછું છેલ્લા એક વર્ષથી આ વિપશ્યનાનો અભ્યાસ કરી રહ્યા છે, અને જેઓ જ્યારથી આ શિબિરની અરજી કરી છે ઓછામાં ઓછું ત્યારથી તેમના દૈનિક જીવનમાં વિપશ્યના અને પાંચ શીલનું પાલન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Select language